Advertisement

ચકચારી ઘટના/ કોલેજમાંથી સસ્પેન્ડ કરાતાં યુવકે સાબરમતીમાં પડતુ મૂક્યુ, ઉઠી પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ

11:50 AM Aug 31, 2021 | Bansari |
Advertisement

GSTV

બનાસકાંઠા જિલ્લાનાં રસાણા નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હકીકતમાં આપઘાત કરનાર વિદ્યાર્થીને કૉલેજ દ્વારા 17 ઑગસ્ટે સસ્પેન્ડ કરાયો હતો. જેથી વિદ્યાર્થીને ખોટું લાગતા સાબરમતી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનો મૃતદેહ 29 ઑગસ્ટે સાબરમતી નદીમાંથી મળી આવ્યો હતો. વિદ્યાર્થીના આપઘાત મુદ્દે કૉલેજના અન્ય વિદ્યાર્થીઓએ ભારે વિરોધ કરી હોબાળો મચાવી પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

Read Also

The post ચકચારી ઘટના/ કોલેજમાંથી સસ્પેન્ડ કરાતાં યુવકે સાબરમતીમાં પડતુ મૂક્યુ, ઉઠી પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવાની માંગ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next