Advertisement

રહેજો સાવચેત! આવનાર સમયમા બંધ થાય છે આ સ્માર્ટફોન્સ પર વોટ્સએપની સેવા, જાણો ક્યાંક તમારો ફોન પણ નથી ને આ યાદીમા…?

05:51 PM Oct 22, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ફેસબુક અવારનવાર પોતાની એપ્લિકેશન અને તેના યુઝર ઇન્ટરફેસમા બદલાવ લાવતુ રહે છે ત્યારે હાલ ફેસબુકની માલિકી હેઠળ આવી ચુકેલી મેસેંજિંગ એપ્લિકેશન વોટ્સએપ 1 નવેમ્બરથી અમુક નવા ફેરફાર લાવવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ વોટ્સએપ આવનાર સમયમા અમુકે સ્માર્ટફોનમા કામ કરતું બંધ થઇ જશે . જો તમારો ફોન પણ વોટ્સએપ દ્વારા જાહેર કરાયેલી યાદીમા છે તો આવનાર સમયમા તમે વોટ્સએપનો ઉપયોગ નહિ કરી શકો અને કોઈને ફોટોસ કે વિડિયોઝ પણ મોકલી શકશો નહિ.

વોટ્સએપે પોતાની જાહેરાતમાં જણાવ્યુ હતું કે, એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મના જૂના વર્ઝનમા હવે વોટ્સએપ સપોર્ટ કરશે નહીં. એન્ડ્રોઇડની ઓએસ ૪.૧ તેની અગાઉની ઓએસ તથા આઇઓએસ ૧૦ અને તેની અગાઉના ઓએસને સપોર્ટ કરતા ફોન પર હવે વોટ્સએપનો ઉપયોગ કરી શકાશે નહિ. આજે આ લેખમા અમે તમને અમુક એવા સ્માર્ટફોનની યાદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેમા 1 નવેમ્બરથી વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

એપલ :

એપલ કંપનીના આઈફોન 6 એસ , 6 એસ પ્લસ અને આઈફોન 5 એસઇ મોડેલ મા વોટ્સએપ સેવા ટૂંક સમયમા બંધ થઇ જશે.

સેમસંગ :

સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ લાઇટ, સેમસંગ ગેલેક્સી એસ 2, સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ 2, સેમસંગ ગેલેક્સી એસ3 મિની, સેમસંગ ગેલેક્સી કોર, સેમસંગ ગેલેક્સી એક્સકવર 2 અને સેમસંગ ગેલેક્સી એસ 2 મા પણ ટૂંક સમયમા વોટ્સએપ સેવા ટૂંક સમયમા બંધ થઇ જશે.

એલજી :

Advertisement

એલજી લ્યુસિડ 2, એલજી ઓપ્ટિમસ એલ5 ડ્યુઅલ, એલજી ઓપ્ટિમસ એલ4 2 ડ્યુઅલ, એલજી ઓપ્ટિમસ એફ3ક્યુ, એલજી ઓપ્ટિમસ એફ7, એલજી ઓપ્ટિમસ એફ5, એલજી ઓપ્ટિમસ એલ3 આઇ ડ્યુઅલ, એલજી ઓપ્ટિમસ એફ5, એલજી ઓપ્ટિમસ એલ5 આઇ, એલજી ઓપ્ટિમસ એફ6, એલજી ઓપ્ટિમસ એફ6, એલજી ઓપ્ટિમસ એફ6, એલજી ઓપ્ટિમસ એફ5, એલજી ઓપ્ટિમસ એફ5 2, એલજી ઓપ્ટિમસ એલ3 આઇઆઇ, એલજી ઓપ્ટિમસ એલ5, એલજી ઓપ્ટિમસ એફ6 એલજી ઇનેક્ટ, એલજી ઓપ્ટિમસ એફ3, એલજી ઓપ્ટિમસ એલ4 2, એલજી ઓપ્ટિમસ એલ2 2 અને એલજી ઓપ્ટિમસ નાઇટ્રો એચડી અને 4 એક્સ એચડીમા પણ ટૂંક સમયમા વોટ્સએપ સેવા ટૂંક સમયમા બંધ થઇ જશે.

જેડટીઈ :

જેડટીઇ ગ્રાન્ડ એસ ફ્લેક્સ, જેડટીઇ ગ્રાન્ડ એક્સ ક્વાડ વી987, જેડટીઇ વી956 અને જેડટીઇ ગ્રાન્ડ મેમોમા પણ ટૂંક સમયમા વોટ્સએપ સેવા ટૂંક સમયમા બંધ થઇ જશે.

હ્યુવાઈ :

હ્યુવાઈ એસ્કોર્ટ જી740, હ્યુવાઈ એસ્કોર્ટ ડી ક્વાડ એક્સએલ, હ્યુવાઈ એસ્કોર્ટ મેટ, હ્યુવાઈ એસ્કોર્ટ પી1 એસ, હ્યુવાઈ એસ્કોર્ટ ડી2 અને હ્યુવાઈ એસ્કોર્ટ ડી1 ક્વાડ એક્સએલમા પણ ટૂંક સમયમા વોટ્સએપ સેવા ટૂંક સમયમા બંધ થઇ જશે.

Read Also

The post રહેજો સાવચેત! આવનાર સમયમા બંધ થાય છે આ સ્માર્ટફોન્સ પર વોટ્સએપની સેવા, જાણો ક્યાંક તમારો ફોન પણ નથી ને આ યાદીમા…? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next