Advertisement

ના હોય! અનુષ્કા શર્મા પહેલા આ બોલીવુડ એક્ટ્રેસ હતી વિરાટ કોહલીના દિલની રાણી, દુનિયાભરમાં છે તેની ખૂબસુરતીના ચર્ચા

03:30 PM Sep 29, 2021 | Bansari |
Advertisement

GSTV

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના સંબંધો ઘણી ચર્ચામાં રહે છે. આ કપલ ખૂબ જ ખૂબસુરત લાગે છે. પરંતુ વિરાટે એક વખત બ્રાઝીલીયન મોડલ અને એક્ટ્રેસ ઇઝાબેલ લિટેને ડેટ કરી હતી. વિરાટ અને ઇસાબેલના પ્રેમના કિસ્સા એક સમયે ઘણા ચર્ચામાં રહ્યાં હતા.

ઇસાબેલ વિરાટની એક્સ રહી ચુકી છે ઇસાબેલ

બ્રાઝિલિયન મોડેલ અને એક્ટ્રેસ ઇઝાબેલ લિટે મોડેલિંગની દુનિયામાં જાણીતું નામ છે. ઈસાબેલ લિટે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ફેમસ મોડેલ છે ઇસાબેલ

ઇસાબેલે 2012 માં આમિર ખાનની ફિલ્મ ‘તલાશ ધ આન્સર લાઇઝ વિધ ઇન’ દ્વારા ફિલ્મોમાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

ઇસાબેલ અને વિરાટનો સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યો

ઇસાબેલ અને વિરાટ કોહલીએ વર્ષ 2012 થી વર્ષ 2014 સુધી ડેટિંગ કર્યું. વિરાટ અને ઇઝાબેલની વધતી નિકટતા મીડિયાની નજરથી છુપી રહી શકી નહી. જોકે બંનેની ડેટિંગનો ખુલાસો વર્ષ 2013 માં થયો હતો.

વિરાટ અને ઇસાબેલનું બ્રેકઅપ

Advertisement

વિરાટ સાથેના તેના બ્રેકઅપ પછી, ઈસાબેલે એક ઈન્ટરવ્યુમાં તેના રિલેશનશિપ વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું હતું, ‘હા, અમે બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. આ સંબંધ પરસ્પર સંમતિથી સમાપ્ત થયો.

ઇસાબેલ પછી વિરાટે અનુષ્કાને ડેટ કરી

વિરાટના જીવનમાંથી ઇઝાબેલના ગયા પછી અનુષ્કા શર્મા તેના જીવનમાં આવી હતી.

Read Also

The post ના હોય! અનુષ્કા શર્મા પહેલા આ બોલીવુડ એક્ટ્રેસ હતી વિરાટ કોહલીના દિલની રાણી, દુનિયાભરમાં છે તેની ખૂબસુરતીના ચર્ચા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next