Advertisement

VHPમાંથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટીથી જૂનાગઢમાં 5 હજાર કાર્યકર્તાઓના સામૂહિક રાજીનામા

05:45 PM Aug 02, 2019 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

પ્રવીણ તોગડિયાની વિશ્વ હિંદુ પરિષદમાંથી હકાલપટ્ટી બાદ આજે જૂનાગઢ વીએચપી અને બંજરંગદળના હોદ્દેદારો સહિત પાંચ હજાર કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામા આપ્યા છે.

તોગડિયાના સમર્થનમાં હજારો સમર્થકોએ વીએચપીના નવનિયુક્ત અધ્યક્ષ વિષ્ણુ કોકજેનો વિરોધ કરી રહ્યા છે. જૂનાગઢમાં વીએચપીના જિલ્લા અધ્યક્ષ મહેન્દ્ર લાડાણી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો સિદ્ધનાથ મંદિરે ભેગા થયાં હતા. અને દેખાવ કર્યા હતા.

CRICKET.GSTV.IN

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

The post VHPમાંથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટીથી જૂનાગઢમાં 5 હજાર કાર્યકર્તાઓના સામૂહિક રાજીનામા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next