Advertisement

ઉપરાષ્ટ્રપતિ નાયડૂનું મોટું નિવેદન, ખેડૂતોને વોટબેંક તરીકે જોવા પર સ્થિતિ વિસ્ફોટક બને છે

11:09 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડૂએ ગુરુગ્રામમાં સર છોટૂ રામના ભાષણો અને લેખનના સંકલનનું વોલ્યૂમ જાહેર કરતા મોટું નિવેદન આપ્યું હતું. વૈંકેયા નાયડૂએ કહ્યું કે,‘સરકારોએ ખેડૂતોના કલ્યાણને પ્રાથમિકતા આપવી જોઈએ. આ સાથે ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીત થતી રહેવી જોઈએ.

ખેડૂતોની સમસ્યાઓને રાજકરણ સાથે ના જોડવી જોઈએ. ખેડૂતોને વોટબેંક તરીકે જોવા પર સ્થિતિ વિસ્ફોટક બની જાય છે. નવા કૃષિ કાયદાઓ દેશ તથા ખેડૂતોના હિતમાં રહેલા છે. નવા કાયદા લાગુ થવાથી ખેડૂતો દેશમાં ગમે ત્યાં પોતાનો પાક વેચી શકશે. ખેડૂતોને એમએસપી અંગે વિશ્વાસ અપાવવા પર કામ કરવું જોઈએ. ’

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ઉપરાષ્ટ્રપતિ નાયડૂનું મોટું નિવેદન, ખેડૂતોને વોટબેંક તરીકે જોવા પર સ્થિતિ વિસ્ફોટક બને છે appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next