Advertisement

વરુણ ધવનની ભત્રીજી છે સુપર હોટ, હુસ્ન આગળ બૉલીવુડ એક્ટ્રેસેસ પણ ફેલ

11:37 AM Oct 14, 2021 | Damini Patel |
Advertisement

GSTV

મનોરંજન જગતમાં એવા સ્ટારકિડ્સ છે જે હજુ સુધી ફિલ્મી દુનિયામાં આવ્યા નથી, પરંતુ હોટનેસના મામલામાં ઘણી એક્ટ્ર્રેસને ટક્કર આપે છે. આ મામલામાં સૌથી ઉપર વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન છે.

અંજલિનું ડેબ્યુ

અંજીની ધવન કારણ જોહરના ધર્માં પ્રોડક્શન સાથે પોતાનો ફિલ્મ ડેબ્યુ કરવા જઈ રહી છે. અંજીનીએ પોતાના ડેબ્યુની તૈયારી શરુ કરી દીધી છે. અંજની ધવનના દાદાનું નામ અનિલ ધવલ, જેઓ પણ ગયા જમાનાના ફેમસ એક્ટર રહી ચુક્યા છે. અનિલ ધવન, ડેવિડ ધવનના ભાઈ છે.

અંજીની છે ખુબ બોલ્ડ

અંજીની ધવનનો અંદાજ ખુબ બોલ્ડ છે અને આ વાતના પુરાવા એમનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. ઉલ્લેખનીય છે કે અંજીનીના પરિવારમાં જ જયારે એક્ટિંગ દોડે છે તો તેઓ પણ પરદા પર આવવાની તૈયારી કરી રહી છે.

ગ્લેમરસ ફોટોથી ભરેલું છે ઇન્સ્ટાગ્રામ

અંજીની ધવન પોતાના ડેબ્યુની તૈયારી એકલી નથી કરી રહી. એમની સાથે તૈયારી કરી રહી છે એમની બેસ્ટ ફ્રેન્ડ અને બોની કપૂરની છોકરી ખુશી કપૂર. અંજની અને ખુશી સારા મિત્ર છે અને એમની તસ્વીર અને વિડીયો એમના ઇન્સ્તાગ્રામ પર દેખાય જાય છે.

Advertisement

Read Also

The post વરુણ ધવનની ભત્રીજી છે સુપર હોટ, હુસ્ન આગળ બૉલીવુડ એક્ટ્રેસેસ પણ ફેલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next