Advertisement

વિડીયો/ ઉર્વશી રતૌલા એક્શન ફિલ્મ માટે શીખી રહી છે માર્શલ આર્ટ, જુઓ કેવી રીતે કરી કે કરતબ

10:16 AM Sep 21, 2021 | Damini Patel |
Advertisement

GSTV

ઉર્વશી રતૌલા ફિલ્મોમાં બહુ ઓછી જોવા મળે છે. પરંતુ તે પ્રશંસકોની અને દર્શકોની માનીતી અભિનેત્રી છે. તે પોતાના પાત્રને ન્યાય આપવા માટે હાલ એક વિશેષ તાલીમ લઇ રહી છે. સૂત્રના અનુસાર, ઉર્વશી રતૌલા જલદી જ એકશનથી ભરપુર એક ફિલ્મમાં કામ કરવાની છે. આ માટે અભિનેત્રી માર્શલ આર્ટની તાલીમ લઇ રહી છે.

ઉર્વશીએ આ બાબતે જણાવ્યું હતુ કે, માર્શલ આર્ટ એક બહુ જ સરસ કલા છે. મને મારી આવનારી એકશન ફિલ્મ માટે આ નવું કૌશલ સેટ પર શીખવાનો વિચાર પસંદ આવ્યો. મારા માટે એક શાળાની તાલીમ સમાન છે. માર્શલ આર્ટ બહુ જ રસપ્રદ કલા છે.

જોકે અભિનેત્રીએ આ ફિલ્મ બાબત વધુ માહિતી આપી નહોતી. તે જલદી જ એક તમિલ ફિલ્મમાં જોવા મળવાની છે. જેમાં તે એક માઇક્રોબાયોલોજિસ્ટની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ઉર્વશી થ્રિલર ફિલ્મ બ્લેક રોજ, થિરુપ પાયલ ટુની હિંદી રીમેક અને વેબ સીરીઝ ઇન્સપેકટર અવિનાશમાં પણ જોવા મળશે.

Read Also

Advertisement

The post વિડીયો/ ઉર્વશી રતૌલા એક્શન ફિલ્મ માટે શીખી રહી છે માર્શલ આર્ટ, જુઓ કેવી રીતે કરી કે કરતબ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next