Advertisement

‘બાળકોને સ્કૂલે મોકલવાનું ફરમાન ન કરી શકે’, સુપ્રીમ કોર્ટે દિલ્હીના વિદ્યાર્થીની અરજી ફગાવી

06:14 PM Sep 20, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

સુપ્રીમ કોર્ટે કહ્યું ચેહ એક તે વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવાનો આદેશ જાહેર ના કરી શકે. સુપ્રીમ કોર્ટમાં ફિઝિકલ સ્કૂલ શરૂ કરવાને લઈને દિલ્હીના એક વિદ્યાર્થીએ અરજી કરી હતી. જેના પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો. જસ્ટિસ ચંદ્રચુડએ કહ્યું છે કે અમે કાયદાકીય ફરમાન જાહેર ના કરી શકીયે કે બાળકોને શાળાએ મોકલવામાં આવે.

વાસ્તવમાં કોરોનાની ધીમી પડતી ગતિને લઈને દેશભરમાં શાળાઓ ખોલવા માટેની માંગ ઉઠી રહી હતી. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે આ વિષયમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને તે નિર્દેશ ન આપી શકે. જસ્ટિસ ચંદ્રચુડએ કહ્યું છે કે મને નથી લાગતું કે આ એવો મુદ્દો જેને લઈને અદાલતે નિર્દેશ આપવો જોઈએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post ‘બાળકોને સ્કૂલે મોકલવાનું ફરમાન ન કરી શકે’, સુપ્રીમ કોર્ટે દિલ્હીના વિદ્યાર્થીની અરજી ફગાવી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next