Advertisement

UIDAએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો: આધાર કાર્ડ સાથે જોડાયેલી આ બે સેવા થઈ ગઈ છે બંધ, ચેક કરી લેજો

10:01 AM Jul 07, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

જો આપને પણ આપનું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે, તો આપના માટે આ સમાચાર અતિ મહત્વના છે. UIDAI આધાર કાર્ડ સાથે જોડાયેલી મહત્વની એવી 2 સુવિધાઓને બંધ કરી દીધી છે. જેની અસર આધાર કાર્ડ ધારકો પર જોવા મળશે. UIDAI આધાર કાર્ડ આપતુ સંગઠન છે અને તેની સાથે જોડાયેલી સેવાઓને સમય સમયે શરૂ કરે છે અને બંધ કરે છે. આ વખતે હવે બે સેવાઓને બંધ કરી દીધી છે.

UIDAI એ Address Validation Letter દ્વારા આધાર કાર્ડમાં સરનામુ અપડેટ કરવાની સુવિધા આગામી આદેશ સુધી બંધ કરી દીધી છે. આ ઉપરાંત જૂની સ્ટાઈલમાં આધાર કાર્ડ રિપ્રિન્ટની સેવા બંધ કરી દીધી છે.

READ ALSO

The post UIDAએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો: આધાર કાર્ડ સાથે જોડાયેલી આ બે સેવા થઈ ગઈ છે બંધ, ચેક કરી લેજો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next