Advertisement

મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો, 3 હજાર કર્મી હડતાળ પર ઉતર્યા

11:35 PM Jan 16, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો હતો. UGVCL અને GETCO સર્કલના કુલ ૩ હજાર કર્મીઓ હડતાળ પર ઉતર્યા હતા. મોડાસા ડિવિઝનના દોઢસો જેટલા કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સાતમા પગારપંચના એરિયર્સ સહિતની વિવિધ માંગ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. આવનારા દિવસોમાં માસ સીએલ પર ઉતરવાની કર્મચારીઓએ ચિમકી ઉચ્ચારી છે.

READ ALSO

The post મોડાસામાં UGVCLના કર્મચારીઓએ પડતર માંગ સાથે વિરોધ કર્યો, 3 હજાર કર્મી હડતાળ પર ઉતર્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next