Advertisement

જૂનાગઢ: માર્કેટીંગ યાર્ડમાં ચોરી થતા ભાજપમાં જ ડખ્ખા, આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે બે જૂથ સામસામે

05:42 PM Aug 08, 2019 | GSTV Web News Desk |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમા થયેલી ચોરીએ ભાજપની ઉંઘ હરામ કરી દીધી છે. ભાજપના જ બે જૂથો ચોરી અને ભ્રષ્ટાચાર મામલે સામસામે આવી ગયા છે. સીસીટીવી અને સલામતીને લઇને આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ભાજપના પ્રમુખને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી. જૂનાગઢ ભાજપ શાસિત માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે દસથી બાર દુકાનોના તાળા તૂટ્યા હતા.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઇ હતી. જેને લઇને માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન વીનુભાઈ હપાણી અને તેના સમર્થકો આજે સવારથી જ માર્કેટિંગ યાર્ડમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. માહીતીની ખાતરી અપાતા આંદોલન સમેટાયુ હતું. ભીખાભાઈ ગજેરાને પૂછતા તેઓએ જણાવ્યું કે તમામ આક્ષેપો પાયાવિહોણા છે.

READ ALSO

The post જૂનાગઢ: માર્કેટીંગ યાર્ડમાં ચોરી થતા ભાજપમાં જ ડખ્ખા, આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે બે જૂથ સામસામે appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next