Advertisement

Video: દેખલો આવાજ દે કર, પાસ અપને પાઓગે…પાખંડી પ્રશાંત ગુરૂની રાઝદાર ત્રણ શિષ્યાએ જણાવ્યું કેવી રીતે ગુરુ પ્રત્યે થયુ આકર્ષણ

12:23 PM Nov 07, 2020 | Bansari |
Advertisement

GSTV

વડોદરાના બગલામુખી આશ્રમના પાખંડી ગુરુ પ્રશાંત ઉપાધ્યાય ની એક પછી એક પાપ લીલાઓ બહાર આવી રહી છે અને ધોરણ 10ની વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજારવાના વધુ એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પ્રશાંત ગુરૂની રાઝદાર અને માસૂમ વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ના કિસ્સામાં પ્રશાંત ગુરુ ને મદદરૂપ થયેલી 3 શિષ્યાઓ પોલીસ માટે તપાસનો વિષય બની છે.

પાખંડી પ્રશાંત ગુરૂની રાઝદાર ત્રણ શિષ્યાનો વીડિયો વાયરલ

ગોત્રી પોલીસે દિશા ઉર્ફે જ્હોન સચદેવ નામની શિષ્યાના રિમાન્ડ લઈ જેલમાં મોકલી આપી છે. ત્યારે દીદી માં તરીકે પૂજાતી દીક્ષા ઉર્ફે સીમા જસવાણી તેમજ ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચૂકેલી ઉન્નતી જોશીની તપાસ ચાલી રહી છે.દરમિયાનમાં આ ત્રણ શિષ્યાઓના વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં તેઓ પ્રશાંત ગુરૂ પ્રત્યે કેટલા આકર્ષાયેલી છે અને તેઓ કેવી રીતે બીજા ભક્તો અને મહિલાઓને ગુરૂજી પ્રત્યે આકર્ષાયા હતા તે જોઈ શકાય છે.

ગુલાબી ડ્રેસ પહેરેલ શિષ્યા દિશા ઉર્ફે જોન

વાઈટ કપડામાં ઉન્નતી જોશી

પીળા રંગના કપડામાં દીદી માં ઉર્ફે દીક્ષા

Read Also

The post Video: દેખલો આવાજ દે કર, પાસ અપને પાઓગે…પાખંડી પ્રશાંત ગુરૂની રાઝદાર ત્રણ શિષ્યાએ જણાવ્યું કેવી રીતે ગુરુ પ્રત્યે થયુ આકર્ષણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next