Advertisement

ડભોઈ/ તામસી નદી પર બ્રિજ પર રેલિંગ નાખવાની માગ ઉઠી, વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય

07:39 PM Feb 03, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ડભોઇની તામસી નદી પરના બ્રિજ પર રેલિંગ નાંખવાની માંગ ઉઠી છે. ડભોઇના કરાલી અને વાઘોડીયાના અંટોલી ગામને જોડાવા માટે તામસી નદી પર બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજની બંને સાઈડની રેલિંગો અધૂરી હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય રહે છે. બ્રિજની ગુણવત્તા પર પણ સવાલો ઊભા થયા છે. હાલમાં બ્રિજ એક સાઈડ બેસી ગયો હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. વહેલી તકે આ બ્રિજનું રિપેરિંગ કરવામાં આવે તેવી બંને ગામના લોકો અને વાહન ચાલકોએ માંગ કરી છે.

READ ALSO

The post ડભોઈ/ તામસી નદી પર બ્રિજ પર રેલિંગ નાખવાની માગ ઉઠી, વાહન ચાલકોને સતાવી રહ્યો છે અકસ્માતનો ભય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next