Advertisement

માલપુરઃ વાત્રક નદીમાં નવા નીરથી વાત્રક ડેમની પણ જળસપાટી વધી

04:25 PM Aug 22, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ફરીથી આવેલી મેધરાજાની સવારીને કારણે ઘણા ડેમોમાં પાણીની આવકમાં વઘારો નોંધાયો છે. વાત્રક નદીમાં નવા આવેલા નીરથી પાણીની સપાટીમાં વધારો થયો છે. જેના કારણે વાત્રક ડેમમાં પણ જળસ્તર ઉંચુ આવ્યું છે. વાત્રક ડેમમાં માલપુરમાં 24 કલાકમાં 12870 ક્યુસેક પાણીની આવક નોંધાઇ માલપુર અને મેઘરજમાં પડેલ વધુ વરસાદને લઈ વાત્રક નદી બે કાંઠે થઇ ગઇ હતી અને આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ છે.

 

The post માલપુરઃ વાત્રક નદીમાં નવા નીરથી વાત્રક ડેમની પણ જળસપાટી વધી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next