Advertisement

વર્ણી વિવાદ : જૂનાગઢમાં સાધુ સંતોનું સનાતન ધર્મ સંમેલન, મેયરે કરી ઈન્દ્રભારતી બાપુ સાથે બેઠક

05:53 PM Sep 10, 2019 | Nilesh Jethva |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

કથાકાર મોરારી બાપુએ નીલકંઠવર્ણી પર આપેલા નિવેદન પર વિવાદમાં સાધુ સમાજ બાપુ સાથે આવ્યો છે. અને થોડીવારમાં જૂનાગઢમાં સાધુ સંતોનું સનાતન ધર્મ સંમેલન આયોજિત થઈ રહ્યુ છે. જેમાં વિવિધ અખાડાના સાધુ સંતો સામેલ થવાના છે. ત્યારે બીજી તરફ આ બેઠક પહેલા જૂનાગઢના મેયર ઈન્દ્રભારતી બાપુ સાથે બેઠક કરી છે. તેઓ આ સમગ્ર વિવાદમા મધ્યસ્થીની ભૂમિકા ભજવશે.

ઈશ્વર પરમારે આપ્યું નિવેદન

દલિત સમાજ અંગેની સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની ટિપ્પણી પર રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે નિવેદન આપ્યુ છે. તેઓ કહ્યુ છે કે સંતે માફી પણ માંગી લીધી છે અને જે કોઈ ફરિયાદો થઈ છે એ મામલે કાર્યવાહી થઈ રહી છે.

READ ALSO

The post વર્ણી વિવાદ : જૂનાગઢમાં સાધુ સંતોનું સનાતન ધર્મ સંમેલન, મેયરે કરી ઈન્દ્રભારતી બાપુ સાથે બેઠક appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next