Advertisement

શ્વાસ ખૂટ્યા: 20 બેડના કોવિડ સેન્ટરમાં છે બે ફક્ત ઓક્સિજન સિલિન્ડર, આવી છે અરવલ્લીની સ્થિતી

11:11 PM Apr 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અરવલ્લીના ઇસરી કોવિડ આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની અછત સર્જાઇ હતી. 20 બેડના કોવિડ સેન્ટરમાં માત્ર બે ઓક્સિજનના સિલિન્ડર ઉપલબ્ધ જોવા મળ્યા હતાં. ઇમર્જન્સી કેસમાં ઓક્સિજનના બે સિલિન્ડર હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી. બેડ પર 14 દર્દીઓ સારવાર હેઠળ છતાં ઓક્સિજનની સુવિધાનો અભાવ છે.

ઓક્સિજનની લાઈન ન નાખેલી હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી. જિલ્લા કલેકટરે હોસ્પિટલની મુલાકાત લીધા બાદ પણ સુવિધા ન મળતા દર્દીઓ હાલાકી વેઠી રહ્યાં છે.

READ ALSO

The post શ્વાસ ખૂટ્યા: 20 બેડના કોવિડ સેન્ટરમાં છે બે ફક્ત ઓક્સિજન સિલિન્ડર, આવી છે અરવલ્લીની સ્થિતી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next