Advertisement

સત્તા માટે મોતનો ખેલ: તાલિબાન નેતા અને નાયબ વડાપ્રધાન મુલ્લા બરાદરને બંધક બનાવ્યા, આતંકીઓના સુપ્રીમ લીડરનું કાસળ કાઢી નાખ્યું

01:11 PM Sep 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

તાલિબાનોમાં અંદરખાને મચેલી ધમાસાણ વચ્ચે ખબર આવી રહી છે કે, તાલિબાન નેતા મુલ્લા બરાદરને બંધક બનાવી લીધો છે. તો વળી તાલિબાનના સુપ્રીમ લીડર કહેવાતા હૈબતુલ્લા અખુંદજાદા મરી ગયો હોવાની ખબરો પણ આવી રહી છે. જો કે, હાલમાં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. કહેવાય છે કે, સત્તાને લઈને ચાલી રહેલા સંઘર્ષમાં મુલ્લા બરાદરને બંધક બનાવામાં આવ્યો છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે સત્તાને લઈને થયેલા સંઘર્ષમાં ડેપ્યુટી પીએમ મુલ્લા બરાદર અને આતંકીઓના સુપ્રીમ લીડર હૈબતુલ્લા ભયંકર રીતે ઘાયલ થઈ ગયા હતા. આ સંઘર્ષ હક્કાની નેટવર્કની સાથે સત્તાને લઈને પણ થયું છે. તેમા હક્કાની નેટવર્કના નેતા વિજય થયા હતા. આટલુ જ નહીં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ પણ હક્કાની નેટવર્ક પર દાવ લગાવ્યો હતો.

READ ALSO

The post સત્તા માટે મોતનો ખેલ: તાલિબાન નેતા અને નાયબ વડાપ્રધાન મુલ્લા બરાદરને બંધક બનાવ્યા, આતંકીઓના સુપ્રીમ લીડરનું કાસળ કાઢી નાખ્યું appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next