Advertisement

શોકીંગ: જેઠાલાલ બાદ ટપ્પુડો હવે બબીતા પર લટ્ટુ થયો, રિયલ લાઈફમાં બબીતાજી ટપ્પુ સાથે પ્રેમાલાપમાં છે વ્યસ્ત, લાંબા સમય ચાલે છે લફરુ

10:18 AM Sep 09, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ, બબીતાજીને મનમાં ને મનમાં પસંદ કરે છે. બબીતાની એક ઝલક જોવા માટે જેઠાલાલ કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. આ શોમાં જેઠાલાલ અને બબીતાની કેમેસ્ટ્રી અને સીન્સ દર્શકોને ખૂબ પસંદ આવે છે. પણ હાલમાં જે ખબર આવી રહી છે, તે જાણીને જેઠાલાલને ચોક્કસ આંચકો લાગશે, ઉપરાંત દર્શકો માટે પણ આ શોકીંગ ન્યૂઝ છે. રિયલ લાઈફમાં જેઠાલાલને છોડીને તેનો દિકરો ટપ્પુ બબીતાને પસંદ કરે છે.

એક અહેવાલ અનુસાર, બબિતા જીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા અને ટપ્પુનું પાત્ર ભજવનાર રાજ અનાડકટ બંને એકબીજાને ખૂબ પસંદ કરે છે. ઘણી વખત રાજ મુનમુનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના ફોટા પર એવી રીતે કમેન્ટ કરે છે કે તે દર્શાવે છે કે બંને એકબીજાના ખૂબ સારા અને નજીકના મિત્રો છે. પરંતુ હવે એક વેબસાઈટ અનુસાર, બંને વચ્ચે મિત્રતા કરતાં વધુ સંબંધ ધરાવે છે.

READ ALSO

The post શોકીંગ: જેઠાલાલ બાદ ટપ્પુડો હવે બબીતા પર લટ્ટુ થયો, રિયલ લાઈફમાં બબીતાજી ટપ્પુ સાથે પ્રેમાલાપમાં છે વ્યસ્ત, લાંબા સમય ચાલે છે લફરુ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next