Advertisement

મેઘરજમાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું, છેલ્લા 14 દિવસ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

11:21 PM Jan 20, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

મેઘરજમાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. છેલ્લા 14 દિવસથી સફાઈકર્મીઓ પડતર પ્રશ્નોની માંગ સાથે સફાઈ કામથી અળગા રહેતા શહેરમાં ગંદકીના ઢગ જામી રહ્યા છે તેથી નગરજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગ્રામપંચાયત દ્વારા બહારથી કામદારો બોલાવી પોલીસ પ્રોટેક્શન સાથે સફાઈ કરાવવાની ફરજ પડી હતી.

READ ALSO

The post મેઘરજમાં સફાઈ કામદારોની હડતાલથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું, છેલ્લા 14 દિવસ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next