Advertisement

બગડી હાલત / સ્કૂલો ફરી શરૂ થતા જ સુરતના 2 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, શાળા કરાઈ બંધ

03:58 PM Sep 05, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં રાજ્યમાં ધોરણ 6થી 12ના વર્ગો ચાલુ કરવામાં આવ્યા છે.  ત્યારે સુરતના ઉધનામાં આવેલી શાળામાં બે વિધાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.  જેથી શાળાને સાત દિવસ માટે બંધ કરાવવામાં આવી.

શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિધાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે.  જે બાદ બંને વિધાર્થીઓને ક્વોરોન્ટાઇન કરાયા છે. ત્યારે શાળા શરૂ થતાં જ વિધાર્થીઓ પોઝિટીવ આવતા સંચાલકો અને વાલીઓ પણ મુંઝવણમાં મુકાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post બગડી હાલત / સ્કૂલો ફરી શરૂ થતા જ સુરતના 2 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત, શાળા કરાઈ બંધ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next