Advertisement

અંગદાનનો પ્રેરણાત્મક કિસ્સો / સુરતની શિક્ષિકાએ અંગોનું દાન કરીને 5 લોકોને આપ્યું જીવનદાન

07:37 PM Oct 03, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

સુરતમાં એક શિક્ષિકાના પરિવારજનોએ અંગદાન કરાયું હતું. મહિલા શિક્ષિકા રંજનબેન ચાવડાના પરિવારે તેમની કિડની, લિવર અને આંખોનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન પ્રદાન કર્યું હતું. લિવર સમયસર હોસ્પિટલે પહોંચાડવા માટે પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

શિક્ષિકા મહિલાની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની હોસ્પિટલમાં રાજકોટની 40 વર્ષય મહિલાને કરવામાં આવ્યું હતું અને બીજી કિડનીનું ટ્રાન્સપ્લાનટ વડોદરાની હોસ્પિટલમાં આણંદની 45 વર્ષય મહિલામાં કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post અંગદાનનો પ્રેરણાત્મક કિસ્સો / સુરતની શિક્ષિકાએ અંગોનું દાન કરીને 5 લોકોને આપ્યું જીવનદાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next