Advertisement

સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની

10:23 PM Sep 24, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

સુરતના ભટાર ખાતે હિટ એન્ડ રનની ઘટના બની. જેમાં એક અજાણ્યો વાહન ચાલક શ્રમિકને અડફેટે લઇને ફરાર થઇ ગયો. આ ઘટનામાં શ્રમિકનુ ઘટના સ્થળે જ મોત થઇ ગયું.

  • ભટાર ખાતે બની હિટ એન્ડ રનની ઘટના
  • અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને અડફેટે લઈ ફરાર
  • શ્રમિકનું ઘટના સ્થળે કરુણ મોત.
  • મૃતકની પત્નીનું ભારે કલ્પાંત
  • પોલીસ ઘટના સ્થળે
  • અજાણ્યા વાહન ચાલકની પોલીસે શોધખોળ હાથ ધરી

આ કરૂણ ઘટના બાદ શ્રમિકની પત્નીનો કરૂણ કલ્પાંત જોવા મળ્યો હતો તો પોલીસે ઘટના સ્થળે પહોંચીને અજાણ્યા વાહન ચાલક અંગે તપાસ શરૂ કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post સુરતમાં હિટ એન્ડ રન / અજાણ્યા વાહન ચાલકે શ્રમિકને લીધો અડફેટે, મોતના આક્રંદથી ગમગીની appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next