Advertisement

સુરતીઓ કોરોના ફરી ફાટે તો ફરિયાદ ન કરતા, ઉમરામાં સામે આવ્યા ઘોર બેદરકારીના દ્રશ્યો

04:38 PM Sep 26, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પરંતુ હવે બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉમરા પોલીસ સ્ટેશન હદમાં ડી. જે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કારગીલ ચોક પાસે આવેલા હોલમાં બોલિ બૂમ નાટ ક્લબ દ્વારા પાર્ટી આયોજિત થઈ હતી. જેમાં જોડાયેલા યુવાનો કોરોના ભૂલી ગયા હોય તેમ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને ઝૂમતા નજરે પડ્યા હતા.

સમગ્ર ઘટના સામે આવતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, જવાબદાર સામે કેસ દાખલ કરવામાં આવશે અને કડક પગલાં ભરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post સુરતીઓ કોરોના ફરી ફાટે તો ફરિયાદ ન કરતા, ઉમરામાં સામે આવ્યા ઘોર બેદરકારીના દ્રશ્યો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next