Advertisement

લાલિયાવાડી / સુરતની 20 ટકા હોસ્પિટલોનું બાંધકામ ગેરકાયદેસર, 237 હોસ્પિટલોમાં BUC ન હોવાથી રિપોર્ટ છેક ગાંધીનગર પહોંચ્યો

12:05 PM Sep 18, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

સુરત શહેરમાં 237 જેટલી હોસ્પિટલમાં BUC ન હોવાના કારણે ગાંધીનગરમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. સુરતમાં 20 ટકા હોસ્પિટલ એવી છે કે જેનું બાંધકામ ગેરકાયદેસર છે. શહેરની 129 હોસ્પિટલોએ પાલિકામાં પ્લાન મંજૂર કરાવવામાં ઉદાસીનતા દાખવી છે. તો વળી શહેરની 110 હોસ્પિટલોમાં મંજૂર પ્લાનથી વિપરીત બાંધકામ કરવામાં આવ્યું છે.

BUC વગરની હોસ્પિટલ

ઝોનહોસ્પિટલની સંખ્યા
કતારગામ61
સેન્ટ્રલ40
વરાછા-એ27
વરાછા-બી15
લિંબાયત33
ઉધના49
અઠવા04
રાંદેર08

પ્લાન ન મૂકનાર હોસ્પિટલ

ઝોનહોસ્પિટલની સંખ્યા
કતારગામ19
સેન્ટ્રલ15
વરાછા-એ12
વરાછા-બી11
લિંબાયત22
ઉધના44
અઠવા03
રાંદેર03

READ ALSO :

The post લાલિયાવાડી / સુરતની 20 ટકા હોસ્પિટલોનું બાંધકામ ગેરકાયદેસર, 237 હોસ્પિટલોમાં BUC ન હોવાથી રિપોર્ટ છેક ગાંધીનગર પહોંચ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next