Advertisement

કોરોનામાં એસટી નિગમને 1000 કરોડથી વધુનો ફટકો, કર્મચારી મહામંડળે લખ્યો CM રૂપાણીને પત્ર

08:02 PM Jun 12, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

રાજ્યમાં કોરોનાની બીજી લહેરના કારણે રાજ્યના એસટી નિગમને 1 હજાર 200 કરોડ રૂપિયાનું નુક્શાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો. એસટી વિભાગને થયેલી ખોટમાં રાજય સરકાર મદદ કરે તેવી ST કર્મચારી મહામંડળે માંગ કરી છે.

સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને મહામંડળે એક ખાસ પેકેજ ફાળવવા માંગણી કરી છે. કોરોનામાં ST વિભાગના 130 કર્મચારીનાં મોત થયા હતા. જ્યારે 2 હજારથી વધુ કર્મચારી કોરોના સંક્રમિત થયા હતા. એસટીના કર્મચારીઓએ પોતાને કોરોના વોરીયર્સનું બિરુદ આપવાની પણ માંગ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post કોરોનામાં એસટી નિગમને 1000 કરોડથી વધુનો ફટકો, કર્મચારી મહામંડળે લખ્યો CM રૂપાણીને પત્ર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next