Advertisement

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

11:20 PM Sep 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફના 126 કર્મચારીઓને જાણ કર્યાં વગર છૂટા કરી દેવામાં આવ્યાં. ફરજમાંથી છૂટા કરવામાં આવેલ સ્ટાફે હોસ્પિટલની બહાર એકઠા થઇ પોતાની માંગ સાથે નારાજગી વ્યક્ત કરી હતી.

હોસ્પિટલમાં ફરી એક વખત ડી.જી. નાકરાણીના પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ દ્વારા રાખવામાં આવેલા નર્સ સ્ટાફ અને બ્રધર સ્ટાફને કોઈ લેખિત અથવા અગાઉ જાણ કર્યા વગર જ ફરજ મોકૂફ કરી દેવાયા. છૂટા થયેલા સ્ટાફે એવું પણ કહ્યું  છેલ્લા ત્રણ મહિનાથી તેમને પગારની ચૂકવણી પણ નથી કરવામાં આવી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next