GSTV
એક્ટ્રેસ શહનાઝ ગિલ હાલ તેની આગામી ફિલ્મ ‘હોસલા રખ’ને લઇ ખૂબ જ વ્યસ્ત છે. આ વચ્ચે તેણે ઇંસ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ સુંદર દેખાઇ રહી છે.
આ તસવીરોમાં શહનાજ ગિલ વ્હાઇટ કલરના ક્રોપ ટોપ સાથે બ્લેક કલરની લોવર સાઇઝ જેકેટમાં નજરે પડે છે.
ફેન્સને પસંદ આવી રહી છે તસવીરો
શહનાઝ ગિલની આ તસવીરો તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તસવીરોમાં તે ક્યૂટ દેખાઇ રહી છે.
6 લાખથી વધુ લાઇક્સ મળ્યા
Related Articles
શહનાઝની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. ઇંસ્ટાગ્રામ પર તેની તસવીરોને 6 લાખથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે.
ઉલ્લેખનીય છે કે શહનાજ ગિલ ઇન્ટરનેટ પર ખૂબ જ પોપ્યુલર છે. તેના ઇન્સ્ટાગ્રામ પર અંદાજે 7.5 મિલિયન ફોલોઅર્સ છે.
Read Also
- Photos/ શહનાઝ ગિલના લુક પર ફેન્સ ફિદા, વાયરલ તસવીરો જોતા રહી જશો લાગે છે એવી હૉટ
- એવા લોકો પણ ખેડૂત બની ગયા છે જેમને ખેતી સાથે કંઈ લેવા-દેવા નથી, બોગસ ખેડૂતો પાસેથી સરકાર પાઈ-પાઈ વસૂલશે
- કિસાન યોજના : શું તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવા પાત્ર છે ? જાણી લો અંહી કેટલાંક નિયમો
- માઠા સમાચાર/ ખાતરના ભાવમાં કમરતોડ વધારો થતાં અન્નદાતાની મુશ્કેલી વધી, ખેતી હવે બની મોંઘી: ખેડૂતો પર પડયા પર પાટુ જેવી દશા!
- પડતા પર પાટૂ: ગંભીર માંદગીમાં મા કાર્ડ હેઠળ સો ટકા ફ્રી સારવાર બંધ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પાસેથી માગવામાં આવે છે 50 ટકા સારવારનો ખર્ચ
The post Photos/ શહનાઝ ગિલના લુક પર ફેન્સ ફિદા, વાયરલ તસવીરો જોતા રહી જશો લાગે છે એવી હૉટ appeared first on GSTV.