Advertisement

શામળાજીઃ પીએસઆઇના નાક નીચેથી દારૂ ચોરાતા પોલીસ તંત્રના લિરા લિરા ઉડ્યા

04:17 PM Jul 29, 2018 | Arohi |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ શામળાજીમાં તો પોલીસે ઝડપી પાડેલા દારૂની જ ચોરી થતા સવાલ ઉઠ્યા છે. શામળાજી પોલીસલાઈનમાં ઝડપી પાડવામાં આવેલું દારૂનું કેન્ટેનર રાખવામાં આવ્યુ હતું. જ્યાં ચાર શખ્સોએ કન્ટેનરનું લોક તોડી નાખ્યું હતું અને સાત લાખ પંચોતેર હજારના દારૂની ચોરી કરી નાસી ગયા હતા. પોલીસ લાઈનમાં જ દારૂની ચોરીના અહેવાલથી પોલીસન કામગીરી પર સવાલ ઉઠ્યા છે.

શામળાજી પોલીસ સ્ટેશનનો પકડાયેલો દારૂ ચોરાયો.

શામળાજી પોલીસ લાઈનમાં કન્ટેનરમાં રાખેલ દારૂની ચોરી.

પોલીસ દ્વારા પકડેલો અને કન્ટેનરમાં રાખેલ 7 લાખ 75 હજારના દારૂની ચોરી.

Advertisement

અજાણ્યા ચોર ઈસમો એ કન્ટેનરનું લોક તોડી ચોરી થયાની પોલીસ ફરિયાદ.

શામળાજી પીએસઆઇના નાક નીચેથી દારૂ ચોરાતા પોલીસ તંત્રના લિરા લિરા ઉડ્યા.

 

The post શામળાજીઃ પીએસઆઇના નાક નીચેથી દારૂ ચોરાતા પોલીસ તંત્રના લિરા લિરા ઉડ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next