Advertisement

મોટા સમાચાર / આર્યનની ધરપકડ પછી શાહરૂખ ખાનનું સૌથી મોટું નિવેદન, NCB વિશે કહી આ વાત

08:34 PM Oct 21, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

બોલિવુડ અભિનેતા શાહરુખ ખાનના દિકરો આર્યન ખાનની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ત્યારે તે આ સમયે આર્થર રોડ જેલમાં બંધ છે. આર્યનને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે 3 ઓક્ટોબરે ક્રૂઝ શીપ માંથી ધરપકડ કરી હતી. હવે 21 ઓકટોબરે NCBની ટીમ શાહરૂખ ખાનના ઘર મન્નત પર પહોંચી હતી. ટીમ ત્યાં એક નોટીસ આપવા પહોંચી હતી.

Read Also

The post મોટા સમાચાર / આર્યનની ધરપકડ પછી શાહરૂખ ખાનનું સૌથી મોટું નિવેદન, NCB વિશે કહી આ વાત appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next