Advertisement

સુશાંતસિંહ રાજપૂતના મોત પછી Rhea Chakraborty એ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જાળીદાર ટોપમાં બતાવ્યા રૂપના નિખાર

03:49 PM Sep 13, 2021 | Bansari |
Advertisement

GSTV

બોલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી ઘણાં દિવસોથી લાઈમલાઈટથી દૂર છે. સુશાંતસિંહ રાજપૂતના મોત પછીથી એક્ટ્રેસની જિંદલીમાં ભૂકંપ આવી ગયો છે. એક્ટરની મોત પછી રિયાએ પોતાને સોશ્યલ મીડિયાથી દૂર કરી લીધી છે. પરંતુ હવે એકવાર ફરીથી તે પોતાના ગ્લેમર અવતારમાં પરત ફરી રહી છે. એકવાર ફરીથી તેણે પોતાના હુશ્નનો જલવો વિખેરવાનું નક્કી કરી લીધું છે.

રિયા ચક્રવર્તી એક સમયે સોશ્યલ મીડિયામાં ખૂબજ એક્ટિવ રહ્યા કરતી હતી. પરંતુ સુશાંતસિંહ રાજપૂતના મોત પછી એક્ટ્રેસે પોતાને આ બધાથી દૂર કરી લીધી હતી. પરંતુ એક વખત ફરીથી એક્ટ્રેસ પોતાના જૂના મોડમાં આવી રહી છે. તે પોતાની કાતિલાના અદાઓથી લોકોને ઘાયલ કરવા માટે તૈયાર છે. એક્ટ્રેસે હાલમાંજ એક ફોટો શેર કર્યો છે. જેમાં તેમે જાળીદાર ટોપ પહેરેલું છે.

ગ્લેમરસ આઉટફિટમાં પોઝ આપી રહી

રિયાએ પોતાના ઓફિશિયલ ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ આ ફોટોમાં તે ગ્લેમરસ આઉટફિટમાં પોઝ આપી રહી છે. રિયાએ બ્રાલેટ સાથે નેટનું ટોપ પહેર્યું છે. તેની આ ફોટો પર સ્ટાર અને ફેન્સ ખૂબ કમેન્ટ અને લાઈક્સ કરી રહ્યા છે. ફોટો શેર કરતાં રિયાએ કેપ્શનમાં લખ્યું PEACE OUT તેણે હેશટેગ આપ્યું #narishakti.

રિયાની ફિલ્મ ચહેરે હાલમાં જ રિલિઝ થઈ

આ પહેલા રિયા ચક્રવર્તીએ ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. તે એક ઝાડ પાસે ઊભી રહીને પોઝ આપી રહી છે. તેણે પાન પકડેલા હતા. ફોટોમાં રિયાએ ઓફ શોલ્ડર વ્હાઈટ ડ્રેસ પહેરેલો હતો. રિયાની ફિલ્મ ચહેરે હાલમાંજ રિલિઝ થઈ છે. ફિલ્મમાં ઈમરાન હાશ્મી, અમિતાભ બચ્ચન, અનુ કપૂર મહત્ત્વની ભૂમિકાઓમાં નજરે આવી રહ્યા છે. કોરોના રહેતા ફિલ્મની રિલિઝ ડેટ ઘણી વખત ટળી હતી. અને પછીથી ફિલ્મ 27 ઓગસ્ટે રિલિઝ થઈ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Advertisement

The post સુશાંતસિંહ રાજપૂતના મોત પછી Rhea Chakraborty એ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જાળીદાર ટોપમાં બતાવ્યા રૂપના નિખાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next