Advertisement

જોખમ / આરોપીને પકડવા ગયેલ પોલીસ પર થયો જીવલેણ હુમલો, પીએસઆઇની પિસ્તોલ લઈને પલાયન થયા આરોપી

11:32 PM Sep 25, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજકોટ પોલીસ પર હુમલો ઘટના સામે આવી છે .રાજકોટના બેડલા ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થયો હતો અને ટોળુ પીએસઆઈ વી.સી. પરમારની રિવોલ્વર ઝુંટવી ભાગ્યું હતુ. પોલીસે ટોળું એકઠું થઈ જતા વોર્નિંગ ફાયર માટે પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી હતી.

જોકે ફાયરિંગ કરે તે પહેલાં જ ટોળાએ ઝપાઝપી કરતા હથિયાર નીચે પડી ગયું હતું જે કોઈ લઈને ભાગી છૂટ્યું છે હતુ. આ ઘટના બાદ પોલીસનો અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને આરોપી સહિત રિવોલ્વર લઈને ભાગેલા વ્યક્તિની શોધખોળ શરૂ કરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post જોખમ / આરોપીને પકડવા ગયેલ પોલીસ પર થયો જીવલેણ હુમલો, પીએસઆઇની પિસ્તોલ લઈને પલાયન થયા આરોપી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next