Advertisement

રાજકોટમાં લાગુ થશે નવી પાર્કિંગ પોલિસી, ઘરની બહાર વાહન પાર્ક કરશો તો ચૂકવવા પડશે પૈસા

08:49 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

જો તમે વાહન ધરાવો છે અને તે વાહનને ઘર કે દુકાનની બહાર પાર્ક કરશો તો. તે માટે પણ હવે પૈસા ચૂકવવા પડશે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નવી પાર્કિંગ પોલીસી તૈયાર કરાઇ છે.

નવી પાર્કિંગ પોલીસી અંતર્ગત રાજકોટના 48 રાજમાર્ગો પર આ નવી પાર્કિંગ પોલીસીનો અમલ કરાશે. જે માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરતા હવે આ નવી પોલીસી રાજ્ય સરકારને મંજુર કરવા માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post રાજકોટમાં લાગુ થશે નવી પાર્કિંગ પોલિસી, ઘરની બહાર વાહન પાર્ક કરશો તો ચૂકવવા પડશે પૈસા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next