Advertisement

રાજકોટ- મોરબી હાઈવે પર બાઈકર્સના જોખમી સ્ટંટ થયા વાયરલ, જોશો તમારો પણ થઈ જશે જીવ અધ્ધર

06:52 PM Oct 21, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાત રાજ્યના રાજકોટ-મોરબી હાઈવે પરનો રાજકોટ-મોરબી હાઈવે પર બાઈકર્સ જોખમી સ્ટંટ કરતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમા રાત્રીના સમયે બેથી વધુ બાઈકર્સ હાઈવે પર રેસિંગ અને જોખમી સ્ટંટ કરી રહ્યાં છે. એક વ્યક્તિ તો બાઈક પર સુતા સુતા બાઈક ચલાવી રહ્યો છે.

એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે…,,આ વીડિયો બુધવાર રાત્રીનું હોવાનું મનાઈ રહ્યું. આ રીતે બેફામ રેસિંગ અને હાઈવે પર સ્ટંટ  બાઈકર્સને તો ભારે પડી શકે,,પરંતુ સાથ બીજા કોઈનો અકસ્માતનો ભોગ લેવાનું કારણ પણ બની શકે.

READ ALSO

The post રાજકોટ- મોરબી હાઈવે પર બાઈકર્સના જોખમી સ્ટંટ થયા વાયરલ, જોશો તમારો પણ થઈ જશે જીવ અધ્ધર appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next