Advertisement

સ્પામાં થાઇલેન્ડની રૂપલલના સાથે શરીરસુખ માણી રહ્યો હતો યુવક, અચાનક થયું કંઇક એવું કે….

01:26 PM Sep 17, 2021 | Bansari |
Advertisement

GSTV

સુરતના ઉમરા વિસ્તારના પિપલોદ ખાતે આવેલ વિમલ હબ કોમ્પલેક્સમાં સ્પાની આડમાં દેહ વેપાર ચાલતો હતો.એન્ટી હ્યુમન ટ્રાફિંકિંગ શેલ દ્વારા રેડ પાડી 6 થાઈલેન્ડની યુવતીઓ સહિત 1 ગ્રાહક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી.તપાસમાં બહાર આવ્યું કે,થાઈલેન્ડની યુવતીઓને સુરત લાવી દેહવેપાર કરાવવામાં આવતો હતો.પોલીસ દ્વારા 6 યુવતીઓ સહિત સ્પાના મેનેજર અને ગ્રાહકની ધરપકડ કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

છ યુવતીઓ, એક કસ્ટમર અને એક માલિક ઝડપાયા

જણાવી દઇએ કે, સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વિમલ હબમાં ચાલતા ધ ટાઈમ નામના સ્પામાં કુટણખાનું ચાલે છે. સ્પાની આડમાં વિદેશી યુવતીઓને લાવીને ગ્રાહકો પાસેથી પૈસા લઈને તેમને મજા કરાવવામાં આવતી હતી. આ બાતમીને આધારે પોલીસે સ્પામાં રેડ કરતાં થાઈલેન્ડની છ યુવતીઓ, એક કસ્ટમર અને એક માલિક ઝડપાયા હતા.

Read Also

The post સ્પામાં થાઇલેન્ડની રૂપલલના સાથે શરીરસુખ માણી રહ્યો હતો યુવક, અચાનક થયું કંઇક એવું કે…. appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next