Advertisement

ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ

09:05 AM Aug 01, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

પ્રધાનમંત્રી મોદી 2 ઓગસ્ટના રોજ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન ઈ-રૂપી (e-RUPI) લોન્ચ કરશે. પ્રધાનમંત્રી તેને વીડિયો કોન્ફરન્સિગ દ્વારા લોન્ચ કરશે. ઈ-રૂપી એક પ્રીપેડ ઈ વાઉચર છે, જે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે એનપીસીઆઈએ વિકસીત કર્યુ છે. તેના દ્વારા કૈશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ થશે.

વાઉચરને રિડીમ કરવા માટે કાર્ડ અથવા નેટ બેંકીંગની જરૂર રહેશે નહીં. ઈ- રૂપી એક ક્યૂઆર કોડ અથવા એસએમએસ સ્ટ્રિંગ આધારિત ઈ વાઉચર છે. જે બેનિફિશયરીના મોબાઈલ પર પહોંચી જાય છે. તેને વન ટાઈમ મેકેનિઝ્મ માટે યુઝર્સ, સર્વિસ પ્રોવાઈડર પર કાર્ડ, ડિજીટલ પેમેન્ટ એપ અથવા ઈન્ટરનેટ બેંકીંગ એક્સેસ કર્યા વગર વાઉચરને રિડીમ કરી શકાશો. તેને એનપીસીઆઈએ પોતાના યુનિફાઈડ પેમેન્ટ ઈંટરફેસ એટલે કે યુપીઆઈ પ્લેટફોર્મ પર નાણાકીય વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના સહયોગથી બનાવામાં આવ્યું છે.

READ ALSO

The post ડિજીટલ ઈન્ડિયા: પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે ઈ-રૂપી (વાઉચર), જાણો કેવી રીતે કામ કરશે ડિજીટલ પેમેન્ટ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next