Advertisement

રોગચાળાએ માથું ઊંચક્યું, સિવિલમાં છેલ્લા 3 મહિનામાં દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો

09:15 PM Oct 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રોગચાળોના આંકડાઓ સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દરરોજ ત્રણ હજાર દર્દીઓ ઓપોડીમાં આવતા હતા. ઓગસ્ટથી ઓકટોબર સુધી દર મહિને 90 હજાર દર્દીઓ સારવાર માટે આવ્યા છે.

ત્રણ મહિનામાં 2 લાખ 70 હજારથી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 770 કેસ, મેલેરીયા 134, ચિકનગુનિયા 310 અને કમળાના 450 કેસ નોંધાયા હતા.

બાળકોના પણ રોગચાળાના આંકડાઓ સામે આવ્યા છે. જેમાં ત્રણ મહિનામાં ડેન્ગ્યુંના 162, મેલેરીયાના 11, ચિકનગુનિયા 7 કેસ અને કમળાના 74 કેસ નોંધાયા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post રોગચાળાએ માથું ઊંચક્યું, સિવિલમાં છેલ્લા 3 મહિનામાં દર્દીઓની સંખ્યામાં થયો ધરખમ વધારો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next