Advertisement

ભાવનગરમાં પાણીપુરી ખાવાનું રૂપિયા 6.50 લાખમાં પડ્યું

10:15 PM Aug 04, 2018 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ભાવનગરમાં એક વ્યક્તિને પાણીપુરી ખાવી રૂપિયા 6.50 લાખમાં પડી છે. નિર્મળનગર પાસે સ્કૂટરની ડીકીમાંથી 6.5 લાખની ઉઠાંતરી થઇ હતી. ભરતભાઇ નામના વ્યક્તિ તેમના વેપારીના નાણાં લેવા માટે નિર્મળનગર આવ્યા હતા. ત્યારે માધવરત્ન બિલ્ડીંગમાંથી રકમ લઈને પાણીપુરી ખાવા ઉભા રહ્યા હતા. ત્યારે કોઈ ઈસમ ડેકીતોડી 6.50 લાખની ઉઠાંતરી કરી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

The post ભાવનગરમાં પાણીપુરી ખાવાનું રૂપિયા 6.50 લાખમાં પડ્યું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next