Advertisement

પાક સહાય પર સર્વેમાં ઠાગાઠૈયા, ભાજપના કાર્યકરોનો બળાપો: ઓડિયો થયો વાયરલ

10:16 PM Oct 22, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજ્ય સરકારે ચાર પૂરગ્રસ્ત ચાર જિલ્લામાં થયેલી પાક નુકસાની માટે 546 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું. આ રાહત પેકેજમાં ઘણા ગામો બાકાત રહી ગયાનો આક્ષેપ કોંગ્રેસના બે ધારાસભ્યોએ કર્યો હતો. પરંતુ હવે ભાજપના કાર્યકર્તાઓ પર પાક નુકસાનીમાં સર્વેની કામગીરીને લઈને નારાજ છે.

ઉપલેટા તાલુકાના ભાજપના મહામંત્રી અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો એક કથિત ઓડિયો ક્લીપ વાયરલ થયો છે. જેમાં ઉપલેટા તાલુકાના ડુમીયાણી અને વાડલા ગામમાં સર્વેને લઈને ભાજપના જ કાર્યર્તા રોષ ઠાલવતા સાંભળવા મળે છે,,અને ખુદ ખેતીવાડી અધિકારી સર્વેની કામગીરી ઉતાવળમાં થઈ હોવાનું કબુલે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post પાક સહાય પર સર્વેમાં ઠાગાઠૈયા, ભાજપના કાર્યકરોનો બળાપો: ઓડિયો થયો વાયરલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next