Advertisement

અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી

11:37 PM Sep 20, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ચીન-ઉત્તર કોરિયાની કુખ્યાત જોડીનો સામનો કરવા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પરમાણું સબમરીનની ડીલ થયા બાદ સનકી તાનાશાહ કિમ જોંગ ઉને ઓસ્ટ્રેલિયાને ધમકી આપી છે. ઉત્તર કોરિયાએ ઓસ્ટ્રેલિયાને પરમાણું ઊર્જાથી ચાલનારી સબમરીન આપવા મુદ્દે અમેરિકાની ટીકા કરી હતી.

આ સમજૂતીથી જો ઉત્તર કોરિયાની સુરક્ષાને અસર થશે તો તેવી સ્થિતિમાં તે જવાબી હુમલો કરશે તેવી પણ કિમ જોંગે ચેતવણી આપી હતી.

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની સમજૂતીને ‘ખતરનાક કાર્યવાહી’ જાહેર કરી હતી. આ સાથે કહ્યું કે આ કરાર એશિયા-પેસિફિકમાં સુરક્ષા સંતુલન બગાડશે અને હથિયારોની હરિફાઈને પ્રોત્સાહન આપશે.

Read Also

The post અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સબમરીન ડીલ પર ઉત્તર કોરિયાના તાનાશાહ લાલઘૂમ, કિમ જોંગ ઉને આપી ધમકી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next