Advertisement

કોંગ્રેસે ખેડૂતો પર ગોળીબાર અને લાઠીચાર્જ કરાવ્યો, ભાજપના શાસનમાં એકપણ ખેડૂત પર અત્યાચાર નથી થયો: નીતિન પટેલે વિપક્ષને લીધો આડે હાથ

03:21 PM Jul 17, 2021 | Bansari |
Advertisement

GSTV

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલા ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. કોંગ્રેસે પોતાના શાસનમાં ખેડૂતો પર ગોળીબાર અને લાઠીચાર્જ કરાવ્યો હતો. મહેસાણામાં કિસાન સંઘ આંદોલનમાં ખેડૂતો પર કોંગ્રેસે લાઠીચાર્જ કરાવ્યો હતો. જ્યારે કોંગ્રેસે કરાવેલા ગોળીબારમાં 20 ખેડૂતોનાં મોત થયા હતા.

નીતિન પટેલે કર્યો આ દાવો

નીતિન પટેલે સરકારની તરફેણ કરતા કહ્યું હતું કે, ભાજપના શાસનમાં એકપણ ખેડૂત પર અત્યાચાર નથી થયો. ભાજપ સરકાર ખેડૂતલક્ષી નહીં પણ ખેડૂતોના હિતમાં નિર્ણય કરતી સરકાર હોવાનો નીતિન પટેલે દાવો કર્યો હતો.

Read Also

The post કોંગ્રેસે ખેડૂતો પર ગોળીબાર અને લાઠીચાર્જ કરાવ્યો, ભાજપના શાસનમાં એકપણ ખેડૂત પર અત્યાચાર નથી થયો: નીતિન પટેલે વિપક્ષને લીધો આડે હાથ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next