Advertisement

કોડીનારના દરિયાકિનારે નિર્માણ પામી રહેલાં પોર્ટને NGTનો ઝટકો

04:10 PM Aug 21, 2019 | Mansi Patel |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

કોડીનારના છારા-સરખડી ગામના સમુદ્ર કીનારે નિર્માણ પામી રહેલા સીમર પોર્ટને એન.જી.ટીએ ઝટકો આપ્યો છે. પર્યાવરણનું ઉલ્લંઘન કરી મંજુરી મેળવતા નેશનલ ગ્રીન ટ્રીબ્યુલનલમાં રીટ કરવામાં આવી છે.

એન્વાયરમેન્ટ પ્રોટેકશન કમીટીના ભગવાન સોલંકીએ એનજીટીમાં અપીલ કરી છે.જેને લઇને સાપુરજી પાલનજી ગ્રુપને ફટકો પડ્યો છે. પર્યાવરણ અને હવામાન ફેરફાર મંત્રાલય દિલ્હી ત્થા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરીટીને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ત્રણ અઠવાડિયામાં જવાબ રજુ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ અંગે વધુ સુનાવણી ૨૬મી સપ્ટેમ્બર 2019ના રોજ કરવામાં આવશે.

READ ALSO  

Advertisement

The post કોડીનારના દરિયાકિનારે નિર્માણ પામી રહેલાં પોર્ટને NGTનો ઝટકો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next