Advertisement

નહીં સુધરે: ઉદ્ધાટનની લ્હાયમાં ધૂળ ખાઈ રહી છે નવી આવેલી 108 , 7 દિવસથી આવેલી પડી છે એમ્બ્યુલન્સ

01:00 PM May 07, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં 108 એમ્બ્યુલન્સના ઉદ્ધાટનની રાહ જોવાઇ રહી છે. મોડાસામાં 6 જેટલી 108 એમ્બ્યુલન્સ 30 તારીખથી આવી પહોચી છે. જો કે કોરોનાકાળ વચ્ચે છેલ્લા 7 દિવસથી 108ના ઉદ્ધાટનની રાહ જોવામાં આવી રહી છે.

કોરોના કાળમાં લોકોને એમ્બ્યુલન્સ મળતી નથી. તો બીજી તરફ મોડાસામાં ૭ દિવસથી નવી એમ્બ્યુલન્સ પાર્કિંગમાં ધૂળખાઇ રહી છે. 108નું ઉદ્ધાટન વહીવટી તંત્ર કરશે કે નેતાઓ કરશે તેને લઇ અસંમજસ ઉભુ થયું છે. જેના કારણે વિલંબ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

READ ALSO

The post નહીં સુધરે: ઉદ્ધાટનની લ્હાયમાં ધૂળ ખાઈ રહી છે નવી આવેલી 108 , 7 દિવસથી આવેલી પડી છે એમ્બ્યુલન્સ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next