Advertisement

મુસાફરો આનંદો: શહેરમાં પરિવહન માટે BRTSનો ઉપયોગ કરનારાઓ હવે મેળવી શકશે માસિક પાસ

04:34 PM Oct 22, 2021 | pratik shah |
Advertisement

GSTV

અમદાવાદ શહેરમાં જનમાર્ગ લિમિટેડ દ્વારા વિવિધ વિસ્તારોમાં દોડાવવામાં આવતી BRTSના મુસાફરો માટે પાસ યોજનાનો અમલ શરૃ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત મુસાફરોને મુસાફરી કરવામાં રાહત અને સરળતા રહેશે.

જનમિત્ર કોન્ટેક લેશ કાર્ડ અંતર્ગત માસિક રૃપિયા ૭૫૦, ત્રિમાસિક રૃપિયા બે હજાર ઉપરાંત સીનીયર સિટીઝન માટે ૬૫થી ૭૫ વય જુથના લોકોને ૪૦ ટકા ડીસ્કાઉન્ટ અપાશે.૭૫થી વધુની વયના લોકોને અને નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરવાવાળાને નિશુલ્ક સુવિધા અપાશે.

એમ.જે.લાયબ્રેરી ઉપરાંત ઝાંસી કી રાણી, સોનીની ચાલી, મણીનગર રેલ્વે સ્ટેશન, ઓ.એન.જી.સી. ઉપરાંત બોપલ એપ્રોચથી પાસની સુવિધા મળી શકશે.

READ ALSO

Advertisement

The post મુસાફરો આનંદો: શહેરમાં પરિવહન માટે BRTSનો ઉપયોગ કરનારાઓ હવે મેળવી શકશે માસિક પાસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next