Advertisement

બોલ્ડ અને ગ્લેમરસ મોનીએ દેશી લુકમાં વિખેર્યા જલવા, તસ્વીર જોઈ નજર હટાવવું બની જશે મુશ્કેલ

03:20 PM Sep 21, 2021 | Damini Patel |
Advertisement

GSTV

મોની રોય આમતો પોતાની બોલ્ડ ગ્લેમરસ તસ્વીર શેર કરતી રહે છે, પરંતુ હાલમાં જ મોનીએ દેશી ગર્લ બની બધાના દિલ જીતી લીધા છે. એક્ટ્રેસની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

મોની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તે પોતાની ઘણી ગેલ્મરસ તસ્વીર શેર કરતી રહે છે.

હવે મોનીએ પોતાની દેશી સ્ટાઇલ બતાવી છે એટલે મોનીએ સાડીમાં પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે.

જો કે આમાં પણ મોનીએ એવી અદાઓ દેખાડી કે તેમ પણ એમની સુંદરતાની તારીફ કર્યા વગર નહિ રહી શકો.

Advertisement

સિલ્વર ગ્લિટર સાડી સાથે મોનીનો ડાર્ક આઈ મેક-અપ ખુબ અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. આમ તો મોનીએ સાબિત કરી દીધું કે માત્ર વેસ્ટર્ન જ નહિ ટ્રેડિશનલ લુકમાં પણ તેઓ કોઈને પણ દીવાના બનાવી શકે છે.

મોનીની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો હાલમાં જ એક્ટ્રેસનું સોન્ગ ડિસ્કો બલમા રિલીઝ થયું છે જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. હવે તે ફિલ્મ બ્રહ્માહસ્ત્રમાં જોવા મળશે.

Read Also

The post બોલ્ડ અને ગ્લેમરસ મોનીએ દેશી લુકમાં વિખેર્યા જલવા, તસ્વીર જોઈ નજર હટાવવું બની જશે મુશ્કેલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next