Advertisement

મોરબી/ ફોર્મ ભરવાની બાબતે ભાજપ-કોંગ્રેસ નેતાઓની છૂટ્ટા હાથે મારામારી, કોંગ્રેસ નેતાના ઘરે હથિયાર વડે હુમલો

11:21 PM Feb 17, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

મોરબીના તાલુકા સેવા સદન ખાતે ફોર્મ ચકાસણી સમયે ભાજપ અને કોંગ્રેસ નેતા વચ્ચે બઘડાટી બોલાઇ જતા છૂટ્ટા હાથની મારામારી થઇ હતી. જો કે આ ઘટનાહજુ તો શમી ન હોતી ત્યાં તો સાંજે કોંગ્રેસ નેતા હરીભાઇ લાડવાના ઘર પર આઠથી દસ જેટલાં શખ્સોએ હથિયાર સાથે હુમલો કરી કોંગ્રેસ નેતા ઉપરાંત તેના ભાઈને માર માર્યો હતો અને બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જો કે આ બનાવ મામલે મોરબી A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પોલીસ દ્વારા આ ઘટનાના 8 આરોપીઓમાંથી 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં છે.

READ ALSO :

The post મોરબી/ ફોર્મ ભરવાની બાબતે ભાજપ-કોંગ્રેસ નેતાઓની છૂટ્ટા હાથે મારામારી, કોંગ્રેસ નેતાના ઘરે હથિયાર વડે હુમલો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next