Advertisement

મોડાસા સર્વોદય બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, આ પેનલનો થયો વિજય

08:35 PM Jan 17, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

અરવલ્લીના મોડાસામાં સર્વોદય બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. ચેરમેન ઇકબાલહુસેન ઇપ્રોલીયાની પેનલની ભવ્ય જીત થઇ હતી. 415 મતોથી પેનલનો ભવ્ય વિજય થયો હતો. વિજેતા તમામ ડિરેકટરોને મુસ્લિમ અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

READ ALSO

The post મોડાસા સર્વોદય બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, આ પેનલનો થયો વિજય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next