Advertisement

મેહુલ્યો વરસ્યો: જામનગરના અલિયાબાડા પંથક પાંચ ઈંચ વરસાદ, રૂપારેલ નદી બે કાંઠે

07:35 PM Sep 12, 2021 | pratik shah |
Advertisement

GSTV

ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. બજી તરફ રાજ્યના જામનગર તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે,,,આમતો જામનગર તાલુકામાં સરેરાશ બે ઈંચ વરસાદ જ નોંધાયો,,પરંતુ અલિયાબાડા પંથકમાં મેઘરાજે ભારે જમાવટ કરી,,,અલિયાબાડા ગામ અને આસપાસના વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ થયો હતો.

  • અલિયાબાડા પંથક પાંચ ઈંચ વરસાદ
  • અલિયાબાડાની રૂપારેલ નદી બે કાંઠે
  • ઠેબા, સપડા, બાણુંગાર સહિતના ગામોમાં વરસાદ
  • જામનગરના ગ્રામ્યો વિસ્તારોમાં સારો વરસાદ

જેના કારણે ગામની જીવાદોરી સમાન રૂપારેલ નદી બે કાંઠે વહી હતી,,,,અલિયાબાડા સહિત ઠેબા, સપડા, વિજરખી અને બાણુગાર સહિતના ગામોમા સારો વરસાદ થયો હતો. જામનગર જિલ્લામાં સૌથી વધુ જામનગર તાલુકામાં હતી,,,સારા વરસાદથી નુકસાનીમાં જતા ખરીફ પાકને નવુમ જીવનદાન મળ્યુ છે, જો, સપડા અને વિજરખી ડેમમાં પાણીની સારી આવક થાય તો જામનગર ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામડાઓની પીવાના પાણીની સમસ્યાનો પણ અંત આવશે.

READ ALSO

The post મેહુલ્યો વરસ્યો: જામનગરના અલિયાબાડા પંથક પાંચ ઈંચ વરસાદ, રૂપારેલ નદી બે કાંઠે appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next