Advertisement

મહેસાણા ખાતે કરાઈ કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી, રાષ્ટ્રીય શાયરના પુસ્તકોનું કરાયું વિતરણ

06:15 PM Aug 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

મહેસાણાના ટાઉન હોલમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઝવેરચંદ મેઘાણી 125મી જન્મ જયંતિ કાર્યક્રમને લઈ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત મેઘાણીજીના પુસ્તકો દ્વારા કરવામાં આવ્યું હતું .

સાથે મેઘાણીજીના જીવન પર આધારીત ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. મેઘાણીજીના પુસ્તકોનું વિતરણ જિલ્લા અને તાલુકા કક્ષાના ગ્રંથાલયોને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કલાકારો દ્વારા ઝવેરચંદ મેઘાણીના ગીતો ને પ્રસ્તુત કરવામાં આવ્યા હતા .

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post મહેસાણા ખાતે કરાઈ કસુંબીનો રંગ ઉત્સવની ઉજવણી, રાષ્ટ્રીય શાયરના પુસ્તકોનું કરાયું વિતરણ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next