Advertisement

અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, પત્ની પર શંકા ગઈ તો આવેશમાં પતિએ બેવફાનું કાસળ કાઢી દીધું

06:41 PM Jun 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અનૈતિક સંબંધોનો હમેશા કરૂણ અંત આવતો હોઈ છે. મહેસાણાના જોટાણાના સુરજ ગામમાં શંકાની આડમાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું હતું.સુરજ ગામના મંગશે 12 વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. પત્ની મંગેશને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ હોવાની વાતને લઈને પતિ પત્ની વચ્ચે વારંવાર ઝગડા થતા હતા.

પતિ પત્નીના ઝગડા વચ્ચે મંગેશે આવેશમાં આવી પત્નીને ધોકા અને લાકડીથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.આમ શંકાની આડમાં હર્યોભર્યો સંસાર વિખેરાઈ ગયો હતો.મંગેશને પત્નની હત્યા બદલ જેલમાં જવુ પડ્યું હતું જ્યારે ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી હતી.હાલ સમગ્ર મામલે મહેસાણા પોલીસ તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, પત્ની પર શંકા ગઈ તો આવેશમાં પતિએ બેવફાનું કાસળ કાઢી દીધું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next