Advertisement

‘ફોયલ પેપર’જેવી ડ્રેસ પહેરી બોલ્ડ લુકમાં જોવા મળી મલાઈકા અરોરા, યુઝર્સે કરી નાખી ટ્રોલ

03:15 PM Oct 05, 2021 | Damini Patel |
Advertisement

GSTV

બૉલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાની કેટલીક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં મલાઈકા અરોરા ખુબ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. એમનો લુક ખુબ કિલર છે. છતાં સોશિયલ મીડિયા યુઝર્સ એમને ટ્રોલ કરી રહ્યા છે.

મલાઈકા અરોરાની અતરંગી ડ્રેસ

મલાઈકા અરોરા એમની ડ્રેસને લઇ ટ્રોલ થઇ રહી છે. ફોટોમાં મલાઈકા સિલ્વર કલરની રિવીલિંગ ડ્રેસ પહેરી જોવા મળી રહી છે.

ફોયલ પેપર જેવી ડ્રેસમાં જોવા મળી

લોકોએ કોમેન્ટ બોક્સમાં મલાઈકા અરોરાની ક્લાસ લગાવી અને એમની ડ્રેસની તુલના ફોઈલ પેપર સાથે કરી દીધી. લોકો વિચિત્ર પ્રકારે આ ડ્રેસને કેરી કરવાના કારણે મલાઈકાની ક્લાસ લગાવી.

પોતાની બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે

જણાવી દઈએ કે મલાઈકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને ઇન્ટરનેટ પર પોતાની તસ્વીર શેર કરતી રહે છે. તેઓ પોતાની ફિટનેસનું પણ ખાસ ધ્યાન રાખે છે. જિમમાં વર્કઆઉટ કર્યા ઉપરાંત યોગ કરવા સુધી અન્ય રીતે મલાઈકા અરોરા આ ઉંમરમાં પણ પોતાને ફિટ રાખે છે.

ટોન્ડ ફિઝીકની માલકીન છે મલાઈકા

Advertisement

જણાવી દઈએ કે મલાઈકા અરોરાના બે દીકરા છે પરંતુ એમની ફિઝીક જોઈ એવું કહેવું ખુબ મુશ્કેલ છે. જ્યાં સુધી તસ્વીરની વાત કરીએ તો આ ફોટો પર જોરદાર ટ્રોલ થઇ રહી છે.

Read Also

The post ‘ફોયલ પેપર’ જેવી ડ્રેસ પહેરી બોલ્ડ લુકમાં જોવા મળી મલાઈકા અરોરા, યુઝર્સે કરી નાખી ટ્રોલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next